રાધનપુર : ભવ્ય નવરાત્રીનું આયોજન કરાયું
2013 થી સરસ મજાનું આયોજન કરવામાં આવે છે
દશેરા ના દિવસે હવન નું આયોજન કરમાવા આવશે
રાધનપુર મસાલી રોડ ઉપર આવેલ રામદેવ ટાઉનશિપ ખાતે ભવ્ય નવરાત્રીનું આયોજન 2013 થી સરસ મજાનું આયોજન કરવામાં આવે છે
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મસાલે રોડ ઉપર રામદેવટાઉનશિપ રાધનપુર માં 2013 થી ગરબા નું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે નવરાત્રી શરૂઆત કરવામાં સોસાયટીના અગ્રણી ડી ડી ચૌધરી સાહેબ દ્વારા ખૂ સહકાર થી કરવામાં આવી અને આજે પણ તેઓ સહકાર આપી સૌના સહકાર થી આયોજન કરીએ છીએ હાલમાં પ્રમુખ તરીકે બાબુ આહીર અને મંત્રી તરીકે મોહન સુથાર કાર્યરત છે પ્રમુખ અને મંત્રી સોસાયટીના તમામ સભ્યો ના સહકાર થી ખૂબ સરસ આયોજન કરેલ છે. સાથે સાથે 9 દિવસ અલગ અલગ નાસ્તા નું આયોજન પણ દાતાઓના સહકાર થી કરવામા આવેલ છે અને દશેરા ના દિવસે હવન નું આયોજન તેમજ હવન પૂર્ણાહુતિ પછી સાંજે સામુહિક ભોજન પ્રસાદ નુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું આ સિવાય સોસાયટી માં વૃક્ષારોપણ અને બીજા ધાર્મિક કાર્યકમો પણ કરવામાં આવે છે રામદેવ ટાઉનશીપ સોસાયટીના સભ્યોના સહકારથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલો ભવ્ય નવરાત્રી ઉજવણી યજ્ઞ નાસ્તો અને ભજન અને ભોજન સાથે ભવ્ય નવરાત્રી ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી નવરાત્રિનું ભવ્ય આયોજન રાધનપુર ખાતે આવેલ રામદેવ ટાઉનશિપમાં
