માંગરોળમાં ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી
37 મતદાન મથકો પર 22 જૂને મતદાન,
21 પંચાયતના પ્રિસાઇડિંગ ઓફિસર્સને તાલીમ અપાઈ
માંગરોળ તાલુકાના 21 એકવીસ ગ્રામ પંચાયતમાં 37 સાડત્રીસ મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ રવાના કરવામાં આવ્યો..
માંગરોળ તાલુકાના 21 એકવીસ ગ્રામ પંચાયતમાં 37 સાડત્રીસ મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થનાર છે. જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણુક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથક ઉપર રવાના કરવામાં આવેલ જે બાબતે ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી જણાવી રહ્યા છે