સુરતના તહેવારોમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ સક્રિય

Featured Video Play Icon
Spread the love

સુરતના તહેવારોમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ સક્રિય
અમરોલી પોલીસે રીઢા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો
રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો

સુરતમાં તહેવારો સમયે ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની અમરોલી પોલીસે બાતમીના આધારે રીઢા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરતમાં તહેવારો સમયે ચોરી સહિતના ગુનાઓ અટકાવવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની અમરોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સાહીલ અયાઝ શેખને ઝડપી પાડી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *