સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી
ઈ-કોમર્સ વેપારમાં નફાની લાલચ આપી લાખોની ઠગાઈ
યુપીમાંથી એક આરોપી ઝડપાયો

સાયબર ક્રાઈમ પોલીસે ઈ કોમર્સ વેપારમાં સારો નફો મળશે તેમ કહી લાખોની છેતરપિંડી આચરવાના મામલે યુપીથી એક ઠગને ઝડપી પાડ્યો હતો.

સુરતના ફરિયાદીને ઈ કોમર્સ વેપારમાં સારો નફો મળશે તેમ જણાવી સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જ પેટે 5 લાખ 88 હજારથી વધુની રકમ પડાવી લેવાઈ હતી આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમે અગાઉ એક આરપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા યુપીના વારાણસી ખાતે રહેતા અબ્દુલ્લા સોનુ અહેમદને પણ ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ઇમરાન યુસુફ ખીલચી સાથે સંકળાયેલા બેંક ખાતામાં ફરિયાદીના 1 લાખ 77 હજાર 590 રૂપિયા ટ્રાન્સફર થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *