ગુજરાત પોલીસ વડા ડીજીપી કે.એલ. રાવ સુરતની મુલાકાતે
રાત્રી રોકાણ કર્યા બાદ પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફન્રસ
દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી, એસપી અને રેલ્વેના અધિકારીઓ હાજર
ગુજરાત પોલીસ વડા ડીજીપી કે.એલ. રાવ સુરતની મુલાકાતે આવ્યા હતાં અને રાત્રી રોકાણ કર્યા બાદ પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફન્રસ યોજી હતી.
ગુજરાત પોલીસ વડા ડીજીપી કે.એલ. રાવ સુરતની મુલાકાતે આવ્યા હતાં. ડીજીપીએ સુરતમાં રાત્રી રોકાણ કર્યા બાદ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફન્સનુ આયોજન કર્યુ હતું. જેમાં દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી, એસપી અને રેલ્વેના અધિકારીઓ હાજર રહ્યા હતાં. તો દક્ષિણ ગુજરાતમાં કાયદાકીય સ્થિતિને લઈને આ કોન્ફન્સમાં ચર્ચા થઈ હતી.
