સુરત મહાનગર પાલિકા શિક્ષણ સમિતિની સામાન્ય સભા

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકા શિક્ષણ સમિતિની સામાન્ય સભા
શાળામાં સ્વચ્છતા માટે એસઓપી પણ બનાવવામાં આવી
32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ

સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરાઈ હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ હતી. સ્વચ્છતા માટે ગ્રાન્ટ વધારવા તેમજ કર્મચારીઓના પ્રમોશન થાય તે માટે વહેલી તકે રોસ્ટર તૈયાર થાય તે મુખ્ય મુદ્દા રહ્યા હતાં. અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે 5000 આપતા હતા જેમને હવે વધારી 15000 સુધી ગ્રાન્ટ વધારવામાં આવી છે. શાળામાં સ્વચ્છતા માટે એસઓપી પણ બનાવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિને લગતા 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બીજી તરફ મુદ્દાઓમાં મળતા લાભને મંજૂરી માટે સામાન્ય સભા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *