ભાવનગર શહેરમાં ગેરકાયદેસર વસતા વિદેશી
વિદેશી નાગરિકો અંગે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર વસતા વિદેશી નાગરિકો અંગે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી
ભાવનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ સહીતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ઘુસી આવેલા વિદેશી નાગરિકો અંગે પોલીસે ચેકીંગ કરી આઈડી પ્રૂફ સહિતની તપાસ કરાઈ છે. ST બસ સ્ટેન્ડમાં મુસાફરો, તેમજ રોડ પર ફોરવ્હીલ કાર, રીક્ષાઓમાં આવતા જતા તમામ લોકોના ડોક્યુમેંટ ચેક કરાયા હતા. સમગ્ર ચેકિંગમાં નીલમબાગ પોલીસ મથકના પીઆઈ તથા સ્ટાફ મોટી સંખ્યામાં સાથે ચેકીંગ કરાયું છે.
