ડિંડોલી પોલીસ મથકમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ડિંડોલી પોલીસ મથકમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
આરોપી એક વર્ષથી નાસતા ફરતા હતો
અમરોલી પોલીસે આરોપી ઝડપી પાડ્યો

ડિંડોલી પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરોલી પોલીસે ઝડપી પાડી તેનો કબ્જો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં દિવાળીના તહેવારને લઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની અમરોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વર્ષ 2025માં એટલે કે એક વર્ષ અગાઉ ડિંડોલી પોલીસ મથકમાં ઝડપાયેલા 7.41 લાખના ગાંજાના કેસમાં સંડોવાયેલો અને એક વર્ષથી વોન્ટેડ અવધ રાજેશ ઉર્ફે રાજુ ગોહેલ અમરોલી શ્રીરામનગર ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *