અમરેલી જિલ્લાના વડિયામા ડીઝલ માટે ખેડૂતોની દોડધામ

Featured Video Play Icon
Spread the love

અમરેલી જિલ્લાના વડિયામા ડીઝલ માટે ખેડૂતોની દોડધામ
વડિયા ગામમાં ટ્રેક્ટર-અને કેન લઈને કિલોમીટર લાંબી લાઈનો
પુરતા પ્રમાણમાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલની આવક ન હોવાથી પરેશાની વધી

અમરેલી જિલ્લાના વડીયામાં એક તરફ ખેતીની મોસમ શરૂ હોય બીજી તરફ વાહનોની સંખ્યામાં વધારો થતાં પરેશાની વધી ગ્રાહકોને માત્ર ૧ હજાર મર્યાદામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે જો કે અમુક વાહનચાલકો ગભરાહટમાં પણ જરૂરિયાત કરતાં વધારે જથ્થો ભેગો કરવા પણ ઈચ્છુક હોય છે વડિયા ગામમાં ડીઝલ માટે ભારે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં આવેલા માત્ર બે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી પેટ્રોલ ડિઝલ નો મળતા લોકો હેરાન પરેશાન ફક્ત વડિયા જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના ખેડૂતો પણ ડીઝલ ભરાવવા અહીં પહોંચી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *