સુરતની અઠવા પોલીસે વાહન ચોર ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની અઠવા પોલીસે વાહન ચોર ઝડપ્યો
રીઢાઓ પાસેથી 21 જેટલા મોબાઈલ કબ્જે કર્યા
મોહસીમ અખ્ર સૈયદ, સહઝાદ સબ્બીર ખાન અને અજય રાહુલ ચક્રનારાયણ

સુરતની અઠવા પોલીસે વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડેલા રીઢાઓ પાસેથી 21 જેટલા મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝનના માર્ગદર્શન હેઠળ પીઆઈ આઈએમ હુદડની ટીમ પીએસઆઈ એઆર મહિડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અપોકો સુરેન્દ્ર અને વિવેકે ત્રણ રીઢાઓ મોહસીમ અખ્ર સૈયદ, સહઝાદ સબ્બીર ખાન અને અજય રાહુલ ચક્રનારાયણને ઝડપી પાડી તેઓ પાસેથી અઠવા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી મોપેડ કબ્જે લીધી હતી. તો આરોપીઓની ઝડતી લેતા તેઓ પાસેથી 21 મોંઘાદાટ મોબાઈલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *