દાહોદ ઝાયડસ હોસ્પિટલ 2019 ની બીજી બેચનો પદવીદાન સમારોહનું આયોજન સંપન્ન
દાહોદના નિમનળિયા ખાતે ઝાયડસ સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં પદવીદાન સમારોહ
વોઈસ ચાન્સેલર, કલેકટર, સી.ઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
દાહોદ (Dahod) ઝાયડસ હોસ્પિટલ 2019 ની બીજી બેચ નો પદવીદાન સમારોહનું આયોજન સંપન્ન થયું
દાહોદ જેવા આદિવાસી જિલ્લાને PM મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના (gujarat state goverment ) પ્રયાસોથી દાહોદના નિમનળિયા ખાતે ઝાયડસ સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ની 2019 ની બીજી બેચ નો પદવીદાન સમારોહ યોજાયો હતો ઝાયડસ ( zydus medical colleage) મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પદવીદાન સમારોહ બેચ 2019 પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પ્રો. પ્રતાપસિંહ એલ. ચૌહાણ વાઇસ ચાન્સેલર Shri Govind Guru University, (Godhara) ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગેસ્ટ ઓફ ઓનર શ્રી યોગેશ બી. નિર્ગુડે ડીએમ અને કલેકટર, દાહોદ જીલ્લા એ પણ પોતાની ઉપસ્થિતિ દેખાડી હતી અને દાહોદ ઝાયડસ હોસ્પિટલના સી.ઓ અને આરએસવીપી પ્રો.(ડૉ.) સંજય કુમાર ની ઉપર થી તેમાં આ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરનાર ના પરિવાર દ્વારા ખૂબ ખુશી નો માહોલ જોવા મળ્યું હતું….