સૌરાતમાં 60 લાખ 14 હજારના ડીજીટલ એરેસ્ટનો ગુનો

Featured Video Play Icon
Spread the love

સૌરાતમાં 60 લાખ 14 હજારના ડીજીટલ એરેસ્ટનો ગુનો
સુરત સાયબર ક્રાઈમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
આરોપી પ્રતિક સતિષ માતાપ્રસાદ શુક્લાને ઝડપ્યો

60 લાખ 14 હજારના ડીજીટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતના ઈસમને નેશનલ પાર્સલમમાંથી વાતચીત કરનાર તેમજ મુંબઈ સાયબર ક્રાઈમમાંથી બાલસિંગ રાજપુત અને સુનિલ દુબે તરીકે ખોટી ઓળખાણ આપી ડીજીટલ એરેસ્ટ કરી 60 લાખ 14 હજાર પડાવ્યા હોવાના નોંધાયેલા ડીજીટલ અરેસ્ટના ગુનામાં અગાઉ સાયબર ક્રાઈમની ટીમે મુળ યુપીનો અને હાલ ભેસ્તાન ખાતે રહેતા અંકુર શ્રીરામ રામુછા કુસ્વાહને ઝડપી પાડ્યો હતો. તો આ ગુનામાં વધુ એક સંડોવાયેલા આરોપી પ્રતિક સતિષ માતાપ્રસાદ શુક્લાને પણ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *