સુરતની પાલ પોલીસે નશાયુક્ત પ્રિતબંધીત પોશ ડોડા ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની પાલ પોલીસે નશાયુક્ત પ્રિતબંધીત પોશ ડોડા ઝડપ્યા
પોશ ડોડા સાથે બેને ઝડપી પાડી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો
કેશારામ ઉર્ફે મુલકરામ ચૌધરી અને અમરારામ ઉર્ફે મુલકરામ ચૌધરી ઝડપાયા

સુરતની પાલ પોલીસે નશાયુક્ત પ્રિતબંધીત પોશ ડોડા સાથે બેને ઝડપી પાડી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ એએસઆઈ મગનભાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભરતને મળેલી બાતમીના આધારે હજીરા સાયણ હાઈવે રોડ પરથી પ્રતિબંધીત નશાયુક્ત પોશ ડોડાના જથ્થા સાથે કેશારામ અમરરારામ ઉર્ફે મુલકરામ ચૌધરી અને અમરારામ ઉર્ફે મુલકરામ ભેરારામ ચૌધરીને ઝડપી પાડી તેઓ પાસેથી 26 હજારથી વધુનો પોશ ડોડાનો જથ્થો તથા બે મોબાઈલ મળી 45 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *