સુરત ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ
ધર્મ પરિવર્તનને પગલે સ્થાનિકોએ વિરોધ કર્યો
ધારાસભ્ય સહિત હિંદુ સંગઠનો સ્થળે દોડી ગયા

સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તો ધારાસભ્ય સહિત હિંદુ સંગઠનો સ્થળે દોડી ગયા હતાં.

સુરતમાં ફરી ધર્મ પરિવર્તનની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં કેટલાક લોકોનુ ધર્મ પરિવર્તન કરાઈ રહ્યો હોવાની માહિતી મળતા હિન્દુ સંગઠનો સાથે ધારાસભ્ય પણ સ્થળે દોડી ગયા હતાં. કેટલાક લોકો દ્વારા ખ્રિસ્તી ધર્મમાં લોકોને કન્વર્ટ કરવામાં આતા હોવાની વાત સામે આવી છે. ત્યારે હાલ તો ધર્મ પરિવર્તનની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *