સુરતના માંડવી તાલુકાના સતત વરસી રહેલા વરસાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના માંડવી તાલુકાના સતત વરસી રહેલા વરસાદ
વરસાદને પગલે આમલી ડેમ 86 ટકા ભરવા પામ્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સતત વરસી રહેલા વરસાદને પગલે આમલી ડેમ 86 ટકા ભરવા પામ્યો છે .

માંડવી તાલુકાની જીવાદોરી સમાન ગણાતો આમલી ડેમ હાલ 86% ભરવા પામ્યો જેની કુલ સપાટી 115.80 મીટર છે આજરોજ બપોરે 1 00 કલાક સુધીમાં તેની સપાટી114 .90 મીટર એ પહોંચ્યો છે . આમલી ડેમ વોર્નિંગ લેવલે પહોંચતા મામલતદાર શ્રી માંડવી દ્વારા સાવચેતીના પગલાં રૂપે નીચાણવાળા વિસ્તારોને. સહી સલામત સ્થળોએ ખસી જવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. માંડવી તાલુકા નો કુલ વરસાદ 860 મીમી નોંધવા પામ્યો છે તેમજ આંમલી ડેમના અધિકારીઓ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ એસ પટેલ તેમજ તથા અધિક મદદનીશ ઈજનેર મયુરભાઈ વઘાસિયા સતત દેખરેખ રાખી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *