સુરતની ચોક બજાર પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ચોક બજાર પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપ્યો
પાંચ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો
નરાધમ સુરજ મહેશ કુશ્વાહને ઝડપી પાડ્યો

સુરતની ચોક બજાર પોલીસે પાંચ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને મધ્યપ્રદેશથી ઝડપી પાડી સગીરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાન લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ આરબી રાજપુતના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રમેશભાઈ અને અપોકો પૃથ્વીસિંહ તથા વુઅપોકો સોનલબેનને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશથી ચોક બજાર પોલીસ મથકમાં પાંચ મહિના પગેલા સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ સુરજ મહેશ કુશ્વાહને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *