સુરતમાં હિરા વેપારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિરા વેપારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઈ
ઠગાઈ આચરનાર ઠગને મહિધરપુરા પોલીસે ઝડપ્યો
ઠગ કાર્તિક પંકજ શાહને ઝડપી પાડયો

હિરા વેપારી તરીકે ખોટી ઓળખ આપી કિંમતી માલ મેળવી ઠગાઈ આચરનાર ઠગને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનની સુચનાથી મહિધરપુરા પી.આઈ. એન.એચ. બ્રહ્મભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એસ.એ. આસનાનીની ટીમના અ.હે.કો. વિક્રમસિંહ અને અ.પો.કો. મહાવિરસિંહએ બાતમીના આધારે મહારાષ્ટ્ર મુંબઈના તેમજ સુરતના હિરા વેપારીઓને પોતાની ખોટી ઓળખ આપી તેઓ પાસેથી હિરા પડાવી લઈ ઠગાઈ આચરનાર ઠગ એવા કાર્તિક પંકજ શાહને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *