ભેસ્તાન પોલીસે ખોવાયેલું કિંમતી બ્રેસલેટ શોધી આપ્યું
યુવાનનું સોનાનું બ્રેસલેટ શોધી આપતા ભેસ્તાન પોલીસની પ્રશંસા કામગીરી
પોલીસની સતર્ક કામગીરીથી યુવાનને મળ્યું ગુમ થયેલું બ્રેસલેટ
સુરતની ભેસ્તાન પોલીસે યુવાનનુ ગુમ થઈ ગયેલ કિંમતી બ્રેસલેટ ત્વરિત તપાસ હાથ ધરી શોધી આપતા યુવાને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત પોલીસ હરહંમેશ પ્રજા સાથે રહે છે. ત્યારે સુરતની ભેસ્તાન પોલીસનીસ રાહનીય કામીરી સામે આવી છે. એક યુવાનનું કિંમતની સોનાનુ બ્રેસલેટ ખોવાઈ જતા તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ભેસ્તાન પોલીસે ત્વરિત પ્રયાસો હાથ ધરી થોડા જ સમયમાં યુવાનનો બ્રેસલેટ શોધી આપતા યુવાને પોલીસની પ્રસંશા કરી આભાર માન્યો હતો.
