સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં નાસતો ફરતો આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં નાસતો ફરતો આરોપી
હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપ્યો
આરોપી જીતુ ઉર્ફે બિલ્લો આલજીભાઈ રાઠોડને ઝડપ્યો

સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં નોંધાયેલા હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ સુરત એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી ત્યારે એસઓજીના પીઆઈ એએસ સોનારાની ટીમના પીસી રામભાઈ અને અર્જુનભાઈને મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપી જીતુ ઉર્ફે બિલ્લો આલજીભાઈ રાઠોડને ઝડપી પાડી તેનો કબ્જો અડાજણ પોલીસને સોંપવાની તજવીજહાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *