ભાવનગરના તિલકનગરમાં યુવાને જાતે સળગી ગયો
સળગી જઈ અંતિમ પગલું ભરવા અંગે સનસનીખેજ ખુલાસો
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા એક યુવાને જાતે સળગી જઈ અંતિમ પગલું ભરવા અંગે સનસનીખેજ ખુલાસો
ભાવનગર શહેરના તિલકનગરમાં રહેતા એક યુવાને જાતે સળગી જઈ અંતિમ પગલું ભરતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. પત્ની, સાસરીયાઓના શારિરીક માનસિક ત્રાસથી કંટાળી જઈને બે દિવસ પહેલા જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જઈ આપઘાત કર્યો હતો.મૃતકના ભાઈએ મૃતકના સાસરીયાઓએ મરવા મજબૂર કર્યાની કેફિયત આપી છે. આરોપીઓ માથાભારે હોય કાયદાની જરાપણ ડર-ચિંતા ન હોવાનું ખુલ્લેઆમ કહ્યું હતું. યુવાનને મરવા મજબૂર કરનાર તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે દાખલારૂપ સજા થાય એવી માંગ.
