ડુમસ વિસ્તારમાં જાહેરમાં અશોભનિય હરકતનો વીડિયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

ડુમસ વિસ્તારમાં જાહેરમાં અશોભનિય હરકતનો વીડિયો વાયરલ
જાહેર સ્થળે અક્ષોભનીય વર્તનથી લોકોમાં આક્રોશ
જાહેરમાં શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો

સુરતના પર્યટન સ્થળ ખાતે અક્ષોભનીય હરકત કરતો એક ઈસમનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ અસંયમિત વર્તન કરતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો હતો. હાલ વિડીયો વાયરલ થતા કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી.

સુરતમાં એક જાહેર સ્થળ પર અક્ષોભનીય હરકત કરતા ઈસમનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત ડુમસ સિ ફેઝ વિસ્તારમાં સવારે અંદાજે 10:00 વાગ્યે જાહેરમાં એક ઈસમ અશોભનિય હરકત કરતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો હતો. આસપાસ મહિલાઓ હાજર હોવા છતાં કોઈ ડર કે સંકોચ વિના આ ઈસમ દ્વારા અક્ષોભનીય વર્તન કર્યું હતું. જેને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવામળ્યો હતો. તો તંત્ર અને પોલીસ દ્વારા આ ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *