સુરતની પાલ પોલીસની ટીમનું વરસતા વરસાદમાં પેટ્રોલિંગમાં

Featured Video Play Icon
Spread the love

સુરતની પાલ પોલીસની ટીમનું વરસતા વરસાદમાં પેટ્રોલિંગમાં
વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો
વોન્ટેડ આરોપી એવા સમીર ઉર્ફે અબ્દુલ કરીમ યુસુફભાઈને ઝડપ્યો

સુરતની પાલ પોલીસની ટીમ વરસતા વરસાદમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એનડીપીએસના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર સહિતનાઓ દ્વારા ગાંજો, ચરસ અને ડ્રગ્સ જેવા નશીલા પ્રદાર્થોનુ વેચાણ કે હેરાફેરી અટકાવવા આપેલી સુચનાને લઈ પીઆઈ બીએચ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમર સાથે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે હેકો વેલાભાઈ, હિતેષસિંહ, ફિરોજબીન અને લોકરક્ષક જીજ્ઞેશકુમારને મળેલી બાતમીના આધારે એનડીપીએસના એટલે કે એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી એવા સમીર ઉર્ફે અબ્દુલ કરીમ યુસુફભાઈને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *