સુરતના સચીન વિસ્તારમાં ભરવાડ ચાલમાં સાંપ દેખાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના સચીન વિસ્તારમાં ભરવાડ ચાલમાં સાંપ દેખાયો
સાપ પકડવાનો પ્રયાસ કરનાર યુવાન પર પણ સાપે હુમલો કર્યો
સાપનુ રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરાતા યુવાન પર હુમલો

સુરતના સચીન વિસ્તારમાં આવેલ ભરવાડ ચાલમાં અચાનક એક સાંપ આવી ચઢતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો. તો સાપ પકડવાનો પ્રયાસ કરનાર યુવાન પર પણ સાપે હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતમાં ચોમાસા દરમિયાન સરિસૃપ દેખાતા હોય છે ત્યારે હાલ તો ઉનાળામાં સાંપ જોવા મળ્યો હતો. સુરતના સચીન ખાતે આવેલ ભરવાડ ચાલમાં એક સાંપ આવી ચઢતા સ્થાનિકોમાં ડર નો માહોલ જોવા મળ્યો હતો. બનાવને લઈ એક યુવાન દ્વારા સાપનુ રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરાતા સાપ દ્વારા યુવાન પર હુમલો કરાયો હતો. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *