સુરતના ઈચ્છાપોર ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નવજાત બાળા મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના ઈચ્છાપોર ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નવજાત બાળા મળી
પોલીસે નવજાતને સારવાર માટે હોસ્પિટલે ખસેડી
માતા-પિતાને શોધી કાઢનારને 11,000 નું ઇનામ જાહેર કર્યું

સુરતના ઈચ્છાપોર ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નવજાત બાળા મળી આવતા લોકો દોડી ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે નવજાતને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.

સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી આવી હતી. જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ માંથી બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા અને બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસ કરતા કોઈ અજાણી મહિલા દ્વારા પોતાનો પાપ છુપાવવા બાળકી છોડી મૂકી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યુ છે હાલ તો બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પોલીસે નવજાત શિશુના માતા-પિતાને શોધી કાઢનારને 11,000 નું ઇનામ જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *