સોનગઢ નજીક મોટી સંખ્યા મા પોખરણ ગામ ના સ્ટોન કવોરી પર વિરોધ પ્રદર્શન પર બેઠા ગ્રામ જનો
સહજાનંદ સ્ટોન કેવોરી બંધ કરવાની માંગ સાથે ગામ ના સરપંચ અને ગ્રામ જનો અમુદ્દત હડતાલ પર ઉતર્યા.
સોનગઢ નજીક મોટી સંખ્યામા પોખરણ ગામ ના સ્ટોન કવોરી પર ગ્રામ જનો વિરોધ પ્રદર્શન પર બેઠા છે.સહજાનંદ સ્ટોન કેવોરી બંધ કરવાની માંગ સાથે ગામ ના સરપંચ અને ગ્રામ જનો અમુદ્દત હડતાલ પર ઉતર્યા.
ગ્રામજનો અને સ્ટોન કવોરી ના માલિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના જોતા મોટા પ્રમાણ મા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ગૌચર ની જમીન પર સ્ટોન કવોરી ગામ ના લોકો બંધ કરાવી ને જ અહીં થી ઉઠશે ગામના સરપંચ એ આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું હતું. સોનગઢ નજીક મોટા પ્રમાણ મા ચાલતી સ્ટોન કવોરીઓ ની તપાસ થાય તો આવા અનેક કિસ્સા સામે આવાની સંભાવના.
