અમરેલીમાં સિંહો બાદ હવે દીપડાના આટા ફેરા જોવા મળ્યા

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં સિંહો બાદ હવે દીપડાના આટા ફેરા જોવા મળ્યા
મકાનના ફળિયામાં વાછરડાનુ મારણ.કરનાર દીપડો પાંજરે પુરાયો

ધારીના ચલાલા મીઠાપુર રોડ પર રહેણાક મકાનમાં વાછરડાનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો

અમરેલી જિલ્લામાં સિંહો બાદ હવે દીપડાના આટા ફેરા જોવા મળ્યા.. ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણીના રહેણાંક મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો અચાનક આવી પડેલ ફળીયામાં બાંધેલ પશુઓ માંથી એક વાછરડાનું મારણ કરનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો… ધારી વન વિભાગના સરસીયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું વન વિભાગની સમય સુચકતાથી વન્ય પ્રાણી દીપડાને પકડવામાં મોટી સફળતા મળી માલિક રમેશભાઈ વાઘાણીનાએ વન વિભાગનો આભાર માન્યો વન્ય પ્રાણી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળાજોવા ઉમટી પડયા દીપડો પકડાતા લૈકોનન રાહતનો શ્વાસલીધો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *