સોનગઢમાં મહિલા જીઆરડી સભ્યના ગેરવર્તનનો વીડિયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં મહિલા જીઆરડી સભ્યના ગેરવર્તનનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયો મામલે મહિલા જીઆરડી સભ્ય સામે શિક્ષાત્મક કાર્યવાહી

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા મહીલા જીઆરડીસભ્ય દ્વારા કરવામા આવેલ ગેર વર્તનનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયેલ જે અંગે મહીલા જીઆરડી સભ્ય વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા ટ્રાફીકની કામગીરીમા કાર્યરત મહીલા GRD સભ્ય દ્વારા કાર ચાલકને માર મારવાનો વીડીયો સોશ્યલ મીડીયાના અલગ અલગ માધ્યમથી વાયરલ થયેલ છે જે બે જવાબદારી પુર્વકનુ વર્તન કરેલ હોય જેથી મહીલા GRD સભ્યને ફરજ મોકુફ કરવા સારૂ GRD કમાંડર શ્રી ને રીપોર્ટ કરવામા આવેલ છે, તેમજ મહીલા GRD સભ્ય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *