માણાવદર આપનો ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં બહોડી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા
માણાવદર આપનો ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો
ગુજરાતમા વિધાનસભા ચુંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અંતર્ગત માણાવદર ખાતે આયોજિત જનસભામા ભાજપના દિગ્ગજ નેતા અને જૂનાગઢ જીલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્યના સસરા જીવાભાઈ મારડીયા તેમના સર્મથકો સાથે આપમા જોડાયા છે જેનુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અને જામજોધપુરના ધારાસભ્ય હંમેતભાઈ ખવા દ્રારા ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતુ આ જનસભામા ગોપાલ ઇટાલીયા પ્રવીણ રામ હેમંત ભાઈ ખવા રાજુ ભાઈ બોરખતરીયા આપના કર્યકર સહિત બહોડી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા
