મોડાસાના જીવણપુર થી ભીલકુવાના રસ્તા પર અજગર દેખાયો.

Featured Video Play Icon
Spread the love

મોડાસાના જીવણપુર થી ભીલકુવાના રસ્તા પર અજગર દેખાયો.
વિડિઓ થયા સોશ્યિલ મીડિયામાં વાયરલ
અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ

મોડાસા તાલુકાના જીવણપુર થી ભીલકુવાના રસ્તા પર અજગર દેખાયો. હોવાના વિડિઓ થયા વાયરલ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે

ત્યારે રાત ના 11 વાગ્યા ના સમયે જીવણપુર થી ભીલકુવા ગામ તરફ જતા વાહન ચાલક પોતાની વેગનર કાર લઇ રસ્તા જતા હતા ત્યારે અચાનક ગાડી આગળ રોડ વચોવચ અજગર દેખાતા ગાડીમાં રહી પોતાના મોબાઈલમાં તસવીરો લઇ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા લોકોમાં ભય નો માહોલ ફેલાયો હતો. સવારે આ રસ્તા પર ગણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે મરડીયાની સી એમ સુથાર હાઈસ્કૂલ જતા હોય છે. બીજા ચાર પાંચ ગામના વાહન ચાલકો આ રોડ પર પસાર થાય છે. ત્યારે વન વિભાગ દ્વારા અજગર ને પકડી લેવામાં આવે તેવી સમગ્ર પંથકના લોકોની માગ ઉઠવા પામી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *