સુરત જિલ્લાના બારડોલી ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો
સરદાર વલ્લભભાઈ પટેલની ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના બારડોલીમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો “મન કી બાત” રાજ્ય કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ઈશ્વરભાઈ પરમાર,(બારડોલી )સંદીપ ભાઈ દેસાઈ, (ચોર્યાસી),ગણપતભાઈ વસાવા,(માંગરોલ)મોહનભાઈ પટેલ,(મહુવા ), સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ કિશનભાઇ પટેલ, પ્રદેશ ક્ષેત્રીય સંયોજક મન કી બાત કાર્યક્રમ (દક્ષિણ ગુજરાત) ના બારડોલી ખાતે
બાઈટ કુંવરજીભાઈ હળપતિ મંત્રી ગુજરાત સરકાર
જગદીશભાઈ પારેખ, જિલ્લા સંયોજક તુષારભાઈ પટેલ, સહ સંયોજક રાકેશ ભાઈ ગાંધી, અનિલ ભાઈ શાહ, ભાવેશ ભાઈ પટેલ, બારડોલી નગર પાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, નગર પ્રમુખ અનંતભાઈ જૈન . મુકેશ પટેલ, બારડોલી તાલુકા પ્રમુખ આનંદ પટેલ, , તથા તમામ નગર, તાલુકા, મંડળના પ્રમુખ અને મહામંત્રી, પદાધિકારીઓ,
હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.