અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસના ગુનો

Featured Video Play Icon
Spread the love

અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસના ગુનો
ગુનામાં વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો
આરોપી સત્યપાલ ઉર્ફે સત્તુ શ્યામસિંહ જાદોનને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્ષ 2025 માં અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને વિવિધ ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા હત્યાની કોશીષના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા સત્યપાલ ઉર્ફે સત્તુ શ્યામસિંહ જાદોનને મધ્યપ્રદેશના ટેકનપુરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જ અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *