સુરત : પુણા ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરિંગનો મામલો

Featured Video Play Icon
Spread the love

સુરત : પુણા ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરિંગનો મામલો
એમ્બ્રોડરી કારખાનામાં ફાયરિંગ કરી આતંક મચાવનાર ઝડપાયો
આરોપીને બિહારથી ઝડપી પાડ્યો

સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલ ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝના એમ્બ્રોઈડરીના ખાતામાં ફાયરિંગ કરી ચલાવાયેલી લુંટમાં ફાયરિંગ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતના પુણા પોલીસ મથકની હદમાં ગત 5 જુલાઈના રોજ બપોરના સમયે પુણાની ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં ઘુસી દરવાજો બંધ કરી હવામાં ફાયરિંગ કરી લુંટ ચલાવનાર ટોળકીના મુખ્ય સુત્રધાર એવા ફાયરિંગ કરનાર આરોપી એવા દિલિપસિંગ ઉર્ફે દિપક અર્જુનસિંગને બિહારના ગયા ખાતેથી સુરતની પુણા પોલીસની ટીમે ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *