ધ્રાંગધ્રા–હળવદ હાઈવે પર ટ્રકમાંથી 1 કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ધ્રાંગધ્રા–હળવદ હાઈવે પર ટ્રકમાંથી 1 કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો
ચુલી ગામ નજીક હોટેલમાં પાર્ક કરેલ ટ્રક પર એલસીબીની રેડ
દારૂ ભરેલ ટ્રકનો ડ્રાઈવર ફરાર, ટ્રક માલિક સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા- હળવદ હાઈવે પર ચુલી ગામ નજીક ખાનગી હોટેલમા પાર્ક કરેલ ટ્રક માંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જીલ્લા ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક ખાનગી હોટેલમા પાર્ક કરેલ ટ્રક માંથી ઈંગ્લીશ દારૂ નો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક ને ઝડપી પાડ્યો હતો ટ્રકના ચોરખાનામા છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ અને ટ્રક મળી કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રેઈડ દરમિયાન ટ્રકનો ડ્રાઈવર ફરાર થયો હતો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવર, ટ્રક માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *