સુરત રેલ્વે પોલીસે મોબાઈલ ફોન ચોર ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત રેલ્વે પોલીસે મોબાઈલ ફોન ચોર ઝડપ્યા
મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા
કરણ ઘોષ મહંતો અને કિશનકુમાર હિરા મહંતોને ઝડપ્યા

સુરત રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશન પર મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત રેલ્વે પોલીસની ટીમ પીઆઈ જેબી મીઠાપરાના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી. અને ગત 29મી ડિસેમ્બરના રોજ નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાની તપાસ કરી રહી હોય ત્યારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના સી ટુ કોચમાં ચઢતા મુસાફરનો મોબાઈલ ચોરનાર અંગે તપાસ હેડ કોન્સ્ટેબલ નિતિનભાને સોંપાતા તેઓએ સીસીટીવીની તપાસ કરતા તેમાં રીઢાઓ કેદ થતા તેઓને ઓળખી કાઢી બન્ને રીઢાઓ કરણ ઘોષ મહંતો અને કિશનકુમાર હિરા મહંતોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ આઈફઓન મોબાઈલ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *