સુરતમાં ત્રણ વર્ષથી ફરાર બુટલેગર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ત્રણ વર્ષથી ફરાર બુટલેગર ઝડપાયો
ઈચ્છાપોર પોલીસે રાજસ્થાનથી બુટલેગર દિનેશ બિશ્નોઈને ઝડપી પાડ્યો

સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર બુટલેગર દિનેશ બિશ્નોઈને ઈચ્છાપોર પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.

સુરતમાં દારૂબંધીના કડક કાયદાનુ અમલ કરાવવામાં ઈચ્છાપોર પોલીસને મોટી સફળતા મળી હોય તેમ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર દિનેશ બિશ્નોઈને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસથી બચવા આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો. અગાઉ વિદેશી દારૂના લાખો રૂપિયાના જથ્થા સાથે જોડાયેલા કેસમાં તેનું નામ ખુલ્યું હતું. બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *