માંડવીના ફેદરીયા ગામે આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો

Featured Video Play Icon
Spread the love

માંડવીના ફેદરીયા ગામે આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો
ફેદરીયા-ઝંખવાવ માર્ગ પર અવારનવાર દેખાતો દીપડો ઝડપાયો
દીપડાના આતંકથી ફફડતા ગ્રામજનોને મળી મોટી રાહત

માંડવી તાલુકાના ફેદારીયા ઝંખવાવ માર્ગ પર અને ફેદરિયા ગામમાં અવારનવાર દેખાતો દિપડો પાંજરે પુરાયો.

માંડવી ઝંખવાવ માર્ગ પર આવેલા ફેદરિયા ગામ અને આસપાસના વિસ્તારમાં વારંવાર દીપડો દેખાતો હોવાથી ગામના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ અંગે ગ્રામજનો દ્વારા દક્ષિણ વન વિભાગના RFO રમાબેન વસાવાને જાણ કરતા તાત્કાલિક પાંજરુ ગોઠવ્યું હતું સોમવારે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો દિપડોપાંજરે પુરાયો હતો આમ પાંજરે પુરાયેલ દીપડાનો વન વિભાગ દ્વારા કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *