સુરતની જહાંગીરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની જહાંગીરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
એક વર્ષથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં વોન્ટેડ
રીતેશ ઉર્ફે બંટી સંતોષ આટોડેને ઝડપી પાડ્યો

સુરતની જહાંગીરપુરા પોલીસે એક વર્ષથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં લાલશાહી મુજબના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆી બીબી પરમારની ટીમ પીએસઆઈ એપી ઘરીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હિમાંશુભાઈ તથા અપોકો બાલુભાને મળેલી બાતમના આધારે જહાંગીરપુરા પોલીસ મથકમાં એક વર્ષથી અપનયન કરી ખંડણી માંગવાના ગુનાના લાલશાહી મુજબના આરોપી રીતેશ ઉર્ફે બંટી સંતોષ આટોડેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *