સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સાત વર્ષે કાનપુરથી ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સાત વર્ષે કાનપુરથી ઝડપી પાડ્યો
સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ ચીટીંગના ગુનામાં વોન્ટેડ
આરોપી એવા શરદ વિશંભરનાથ દુબેને યુપીના કાનપુરથી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ ચીટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને સાત વર્ષે કાનપુરથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં વર્ષ 2019માં એટલે કે સાત વર્ષ અગાઉ નોંધાયેલા કાપડ ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા શરદ વિશંભરનાથ દુબેને યુપીના કાનપુરથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *