ભાવનગર ગુંદી કેરીયા ગામે પોલીસ ઉપર થયેલ પથરમારાંની ઘટના

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ગુંદી કેરીયા ગામે પોલીસ ઉપર થયેલ પથરમારાંની ઘટના
ઘોઘા પોલીસે 6 આરોપી ને ગણતરીની કલાકો માંજ ઝડપી લીધા

ભાવનગર ઘોઘા તાલુકાના ગુંદી કેરીયા ગામે પોલીસ ઉપર થયેલ પથરમારાંની ઘટનામાં ઘોઘા પોલીસે 6 આરોપીને ગણતરીની કલાકો માંજ ઝડપી લીધા

આજરોજ તા.14 મેં ને ગુરુવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે ઘોઘા પોલીસ ઉપર પથર મારો કરતા ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે નામ જોગ સાથે 10 વ્યક્તિ સામે ગુનો નોંધાતા ઘોઘા પોલીસે 6 આરોપી ને ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *