સુરત મહિધરપુરામાં ઘરફોડ ચોરીને અંજામ

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરામાં ઘરફોડ ચોરીને અંજામ
ક્રાઈમ બ્રાન્ચે રીઢા ચોરને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડયા
રામપુરા ખાતે રહેતા ઝૈદ વારીસ પઠાણને ઝડપી પાડ્યો

સુરત મહિધરપુરામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ફોન ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર એવા રામપુરા ખાતે રહેતા ઝૈદ વારીસ પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બાઈક તથા મોબાઈલ કબ્જે લઈ તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *