સુરત ડિંડોલીમાં નાના વેપારીઓને ટાર્ગેટ કરી લુંટ

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીમાં નાના વેપારીઓને ટાર્ગેટ કરી લુંટ
લુંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા રીઢાને ઝડપ્યો
રીઢા લુંટારૂ વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્ર કુમાવતને ઝડપી પાડ્યો

સુરતમાં નાના વેપારીઓને ટાર્ગેટ કરી લુંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા રીઢાને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર યુવાનને પીઠના ભાગે લોખંડનો સળીયો મારી ગળાના ભાગે ચપ્પુ મુકી રોકડા રૂપિયા અને મોબાઈલની લુંટ કરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડવા ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમના પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠલ અહેકો હિતેષભાઈન મળેલી બાતમીના આધારે રીઢા લુંટારૂ વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્ર કુમાવતને ઝડપી પાડી તેની પાસેથી લુંટાયેલ મુદ્દામાલ કબ્જે કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *