સુરતના વેસુ આવાસ ખાતે આતંક મચાવનાર પાંચ આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ આવાસ ખાતે આતંક મચાવનાર પાંચ આરોપી ઝડપાયા
પોલીસ 5 આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતના વેસુ આવાસ ખાતે બે દિવસ પહેલા રાત્રીના સમયે આતંક મચાવનાર પાંચ આરોપી ઝડપાયા બાદ પોલીસ તેઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતના વેસુ ખાતે આવેલ આવાસમાં રાત્રીના સમયે ક્રિકેટ રમતા યુવાનો પર જીવલેણ હુમલો કરાયો હોય જે ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અને આરોપીઓને કાયદાનુ ભાન કરાવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતુ હતું. તો બીજી તરફ આરોપીઓનુ રિ કન્સ્ટ્રક્શન કરાતા મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થઈ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *