સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે રાષ્ટ્રીય નેતા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે રાષ્ટ્રીય નેતા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ધારાસભ્યએ પત્રકાર પરિષદ યોજી
ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના ધારાસભ્યએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.

સુરત મહાનગર પાલિકાની ચુંટણી સહિત ગુજરાત ભરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર જોર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ચુંટણીને લઈ મતદાનના દિવસો નજીક આવતા સુરતમાં પ્રચાર ઝુંબેશએ જોર પકડ્યુ છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ પ્રચાર માટે સુરત આવી પહોંચ્યા હતાં. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. સાથે આપના કથિત હવાલા કૌભાંડ અંગે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *