સુરત કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરી કરનારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરી કરનારને ઝડપ્યો
ભંગારના ગોડાઉનમાં થયેલી અઢી લાખના સામાનની ચોરી મામલે ધરપકડ
વેપારીના જુના ભાગીદાર અશ્વિન વશરામ કુંભાણીને ઝડપ્યો

સુરત કાપોદ્રા પોલીસે ભંગારના ગોડાઉનમાં ઘરફોડ ચોરી કરનાર વેપારીના જુના ભાગીદારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એમબી સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અપોકો રઘુભાઈ, વિપુલસિંહ અને ભરતભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં થયેલી અઢી લાખના સામાનની ચોરી મામલે વેપારીના જુના ભાગીદાર અશ્વિન વશરામ કુંભાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *