સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધનામાં ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધનામાં ચોરી
સનસાઈન હોસ્પિટલના મેડિકલમાંથી દર્દીને બેભાન કરવાના ઈન્જેકશનની ચોરી

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના ખાતે આવેલ સનસાઈન હોસ્પિટલના મેડિકલમાંથી દર્દીને બેભાન કરવાના ઈન્જેકશનની ચોરી થઈ હતી.

સુરતમાં રોજેરોજ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરતના ઉધના ખાતે આવેલ હોસ્પિટલના મેડિકલમાં ચોરી થઈ હતી. ઉધના ખાતે આવેલ સનસાઈન હોસ્પિટલના મેડિકલમાંથી અજાણ્યા ચોર ઈસમો દર્દીને બેભાન કરવાના ઈન્જેકશનની ચોરી કરી ભાગી છુટ્યા હતા જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત મેડિકલ સ્ટોર પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *