સુરતની ઉત્રાણ પોલીસે ચોરી કરતા રીઢાઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ચોરી કરતા રીઢાઓને ઝડપ્યા
સીસીટીવી કેમેરા ચેક કરી કારના કાચ તોડી ચોરી કરતા રીઢા
મોપેડ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

સુરતની ઉત્રાણ પોલીસે 21 દિવસ સુધી સીસીટીવી કેમેરા ચેક કરી કારના કાચ તોડી ચોરી કરતા રીઢાઓને ઝડપી પાડી મોપેડ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસબી પઢેરીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ધાધલની ટીમના અહેકો હરપાલસિંહ તથા કિરીટ અને દશરથસિંહએ સાથે મળી 21 દિવસ સુધી સીસીટીવી કેમેરા ચેક કરી કારના કાચ તોડી ચોરી કરતા રીડાઓ વિવેક મકવાણા અને હરપાલ મહેન્દ્ર મસાણીને ઝડપી પાડી તેઓ પાસેથી મોપેડ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *