સુરત અમરોલીમાં યુવાનની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરત અમરોલીમાં યુવાનની હત્યા
શ્રીરામનગર સોસાયટી ખાતે બોલાચાલીમાં યુવાનની હત્યા
હત્યારા સોયેબ ઉર્ફે બંગાળી હજારીકાને ઝડપ્યો

સુરત અમરોલીમાં શ્રીરામનગર સોસાયટી ખાતે બોલાચાલીમાં યુવાનની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

અમરોલી પોલીસ મથકની હદમાં શ્રીરામનગર સોસાયટી ખાતે બોલાચાલીમાં મહેન્દ્રકુમાર નામના યુવાનની ઘાત્કી હત્યા કરાઈ હોય આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શન હેઠલ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી ત્યારે અપોકો વનરાજસિંહ અને સંજયસિંહે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી મુળ આસામનો અને હાલ અમરોલીમાં જ રહેતા સોયેબ ઉર્ફે બંગાળી હજારીકાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *