માંડવીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી

સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરી

માંડવી તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પરંપારિક આદિવાસી વેશભૂષા ધજી સજીને આદિવાસી વાજિંત્રો સાથે ધામ ધૂમ પૂર્વક રેલી સ્વરૂપેઉજવણી કરવામાં આવી હતી જેમાં જે પી નગર બિરસામુંડા કોમન પ્લૉટ ખાતે સવારે૧૧.૩૦ કલાકે પ્રકૃતિ પૂજા કરી રેલી સ્વરૂપે આદિવાસી વાજિંત્રો તથા બેન્ડપાર્ટી સાથે મણીબા પ્રવેશદ્વાર થી (આંબેડકર ની પ્રતિમાથી સૂપડીવિસ્તાર બસ સ્ટેન્ડ થી અંબાજી નાકા થઈ ધોબણી નાકા બિરસા મુંડા સર્કલ પાસે ભવ્ય રેલી આવી ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને સાંજે7.00 કલાકે પુષ્પાજલી અર્પણ કરી કાર્યક્રમનુ સમાપન કરવામા આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *