સુરત વેસુ અને ઉમરા પોલીસ મથકની હદમાં વાહનોની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત વેસુ અને ઉમરા પોલીસ મથકની હદમાં વાહનોની ચોરી
રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો
બે ચોરાયેલા વાહનો કબ્જે કર્યા

સુરત વેસુ અને ઉમરા પોલીસ મથકની હદમાં વાહનોની ચોરી કરનાર રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી બે ચોરાયેલા વાહનો કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતી વાહન ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા અને ચોરોને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્ષટ્રોશન સ્કોડની ટીમે રીઢા વાહન ચોર હેપ્પીસિંગ મિન્ટુસિંગ ઠાકુરને ઝડપી પાડી તેની પાસેથી મોપેડ અને બાઈકની પુછપરછ કરતા રીઢાએ વેસુ અને ઉમરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે રીઢાની ધરપકડ કરી ચોરાયેલા વાહનો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *