સુરત લિંબાયત પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી
ચોરીને અંજામ આપનાર રીઢાને ઝડપ્યા
રીઢા ચોર માવીયા મુસ્તાક શાહને ઝડપી મુદામાલ કબ્જે કર્યો

સુરત લિંબાયત પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયા અને સીએસ ધોકડીયાની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર માવીયા મુસ્તાક શાહને ઝડપી પાડી તેની પાસેથી 10 લાખ 7 હજારની કિંમતના સોના ચાંદીના સહિતના મુદ્દામાલને કબ્જે કર્યો હતો. તો રીઢાને ઝડપી પોલીસે બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *